ભુજની RTO ઑફિસને બોમ્બથી ઉડાળવાની ધમકી મળતા ચકચાર

ભુજની RTO ઑફિસને ઉદડવાની ધમકી ભર્યો મેઇલ મળતા ચકચાર.
સુરક્ષાના ભાગ રૂપે તાત્કાલિક કચેરીને ખાલી કરાઇ
પોલીસ તેમજ ડોગ સ્કવોડ તૈનાત