ભુજ તા. 05 એપ્રિલ અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન.

પાલારા તાલુકો ભુજ ખાતે અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ પચાણભાઈ વીરાભાઇ સંજોટ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ ઉપસ્થિત કાર્યકરો અને હોદ્દેદારોની માંગણી આવતા જૂની કમિટી ની મુદત પૂરી થઈ જતા કમિટીનું વિસર્જન કરી નવી કમિટી હોદ્દેદારોની વરણી કરવામાં આવી

ભુજ તા. 05 એપ્રિલ અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન તાના પ્રમુખ પચાણભાઈ સંજોટ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત હોદ્દેદારોઅને કાર્યકરો હતી કે જૂની બોડી ની મુદતપુરી થઈ ગઈ હોઇ માંગણી આવતાજૂની કમીટીનું વિસર્જન કરવામાં આવ્યું તેમજ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.આ મિટિંગમાં આગામી ૨૪ મે ૨૦૨૬ ના રોજ સમાજવાડી ભવન અને શૈક્ષણિક સંકુલ નો ઉદ્ઘાટનનું આયોજન કરવા અંગે ચર્ચા કરાઈ આ તમામ કાર્યક્રમો ના ઇન્ચાર્જ તરીકે શિવજીભાઈ આલાભાઇ મગરીયા નીનિમણૂક કરવામાં આવીસાથે વાર્ષિક હિસાબ કિતાબ નો વાંચન અને તેની બહાલી આપવામાં આવે નવા હોદ્દેદારોની વરણી માં સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે પચાણભાઈ વીરાભાઇ સંજોટ ની વરણી કરવામાં આવી
કાર્યકારી પ્રમુખ બીજી વખત રમેશચંદ્ર ધનજીભાઈ સીજુ, ઉપપ્રમુખ શિવજીભાઈ આલાભાઇ મંગરીયા,ઉપપ્રમુખ દિનેશભાઈ રામજીભાઈ સોલંકી, ઉપપ્રમુખ રવજીભાઈ રાજાભાઈ ઉપપ્રમુખ ખુમાણભાઇ જખરાભાઇ વણકર સીજુ,મહામંત્રી લાલજી લાખાભાઈ બુચિયા,
મહામંત્રી મેઘજી હરજીભાઈ વણકર, મહામંત્રી ખેંગાર ગોપાલભાઈ નઝાર, મહામંત્રી વીરાભાઇ આલાભાઇ મારવાડા,
મંત્રી કાનજી ધનજીભાઈ બડીયા, મંત્રી મનજી કાનજીભાઈ ખરેટ,
મંત્રી નારાણભાઈ શિવજીભાઈ સીજુ,
મંત્રી કેશવજી ધનજીભાઈ લોંચા (એડવોકેટ & નોટરી)
મંત્રી જેઠાલાલ મેઘજીભાઈ સીજુ, સંગઠન મંત્રી એડવોકેટ શંકરભાઈ કુંવટ ખજાનચી વેલજી આચારભાઈ પાયણ,
મીડિયા પ્રવક્તા દેવજીભાઈ પચાણભાઈ સીજુ, whatsapp ગ્રુપના પ્રમુખ બાબુલાલ મૂરજીભાઈ બુચિયા આમંત્રિત કારોબારી સભ્યો દેવશી ગોવિંદભાઈ સીજુ, ખીમજી દેવાભાઈ ખરેટ, કરમણ માડણભાઈ સંજોટ, માવજીભાઈ સીજુ, હરિલાલ જીવણભાઈ પોવાર દામજીભાઈ વી. ખોખર સામતભાઈ ગોરડીયા લાખાભાઈ કારીયા
ઉપરોક્ત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. એવો મીડિયા પ્રવક્તા દેવજીભાઈ સીજૂની યાદી જણાવે છે