અંજારના વરસામેડીમાં મંગલ વિહાર સોસાયટી પાછળ ખુલ્લા પ્લોટમાં રૂા. 8,71,500ના સળિયા સાથે એક ઇસમ ઝડપાયો

copy image

copy image

અંજારના વરસામેડીમાં મંગલ વિહાર સોસાયટી પાછળ ખુલ્લા પ્લોટમાં પોલીસે કાર્યવાહી કરતાં ચોરી કે છળકપટથી મેળવાયેલા હોવાનું જાણીને રૂા. 8,71,500ના 14,525 કિલો સળિયા સાથે એક ઇસમને ઝડપી લેવાયો હતો. આ શખ્સે કયાંથી સળિયા   મેળવ્યા ? કોણ આપી ગયું ? વગેરેની આગળની  છાણબીન પોલીસે હાથ ધરી છે.