સીઝફાયર હોવા છતાં ઈરાન તરફથી ડ્રોન હુમલો
copy image

કુવૈતે દ્વારા દાવો કરાયો છે કે સીઝફાયર હોવા છતાં ઈરાન તરફથી ડ્રોન હુમલો કરાયો હતો. કુવૈતના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ સઉદ અબ્દુલઅઝીઝ અલ-ઓતૈબીના બતાવ્યા અનુસાર, સવારથી અત્યાર સુધીમાં 28 ઈરાની ડ્રોન તોડી પડાયા છે.વધુમાં અલ-ઓતૈબીના જણાવ્યા અનુસાર , કેટલાક ડ્રોન દેશના દક્ષિણ ભાગ સુધી પહોંચ્યા હતા અને મહત્વના સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ સ્થળોમાં ઓઈલના મોટા પ્લાન્ટ, પાવર સ્ટેશનો અને પાણીના ડીસેલિનેશન પ્લાન્ટનો સમાવેશ થાય છે, જેના કારણે સંબંધિત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે.