ભુજ શહેરના હરિપર ગામમાં ઘરના આંગણાના પાણીના ટાંકામાં ર ડૂબી જતાં 13 વર્ષીય સગીરનું મોત

copy image

copy image

ભુજ શહેરની ભાગોળે આવેલા હરિપર ગામમાં ઘરના આંગણાના પાણીના ટાંકામાં 13 વર્ષીય સગીર ડૂબી જતાં મોત નીપજ્યું હતું.  ઘરના આંગણે ખુલ્લા ટાંકા કે પાણીના સ્ત્રોત પ્રત્યે સાવચેતી રાખવા અંગે લાલબત્તી સમાન છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા 8/4 ના બનેલા આ ઘટનામાં સગીર તેના ઘરના આંગણાના પાણીના ટાંકામાં ડૂબી જતાં તેને ટાંકામાંથી બહાર કાઢી તેના પિતા તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની માહિતી હોસ્પિટલની પોલીસચોકીમાં નોંધાવી હતી.