કેરા જિલ્લા પંચાયત સીટનાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર ગોવિંદ બરાડીયા સાથે થયેલ લૂંટનો મામલો

કેરા જિલ્લા પંચાયત સીટનાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર ગોવિંદ બરાડીયા સાથે થયેલ લૂંટનો મામલો
લૂંટ કરનાર ટોળકીનાં એક આરોપીને પોલીસે દબોચી લીધો
પશ્ચિમ કચ્છ એલસીબી ટિમએ કાર્યવાહી કરી
ઈબ્રાહીમ ઉર્ફે અનવર હુસેન કટિયાની પોલીસે ધરપકડ કરી
શુક્રવારે ગોવિંદ બરાડીયા બાઈક પર ભુજથી પોતાના ઘરે જઈ રહ્યા ત્યારે વરલી ગામ પાસે બન્યો હતો બનાવ
આરોપીઓએ છરી વડે મોબાઈલ અને 5 હજાર રોકડની લૂંટ કરી હતી
અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા