સ્થાનિક સ્વરાજ ચૂંટણી વચ્ચે અંજાર કોંગ્રેસમાં ગાબડું

સ્થાનિક સ્વરાજ ચૂંટણી વચ્ચે અંજાર કોંગ્રેસમાં ગાબડું
અંજાર લઘુમતી મોરચાના પ્રમુખ યાસીન ચાકી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા
ટિકિટ વહેંચણીમાં અન્યાય થયો હોવાથી પક્ષ છોડ્યું
યાસીન ચાકીએ આશરે 100 જેટલા સમર્થકો સાથે ભાજપનો હાથ પકડતા રાજકીય ગરમાવો
દૂધઈ, ખીરસરા, હાલેપોત્રા વાંઢ, રહીમ વાંઢ, ઉંમર વાંઢ અને મોહરા વાંઢ જેવા વિસ્તારોમાંથી લોકો ભાજપમાં જોડાયા
100 જેટલાં કાર્યકરો પક્ષ છોડતા કોંગ્રેસ માટે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ
અંજાર વિસ્તારમાં મતદાન પર સીધી અસર પડે તેવી શક્યતા