ગાંધીધામ શહેરમાં સગીરાનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો

rap

copy image

copy image

ગાંધીધામ શહેરમાં સગીરાનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના પાસેથી  મળતી માહિતી અનુસાર આ બનાવ ગત તા. 10 એપ્રિલના રાત્રિના સમયાંતરે બન્યો હતો. આરોપીએ 14 વર્ષીય  સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતું.  તેમજ તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી આદરી  છે.