હજારોની સંખ્યામાં કચ્છના યુવાનોને બહાર જઈ પરીક્ષા આપવી પડી :કચ્છને TAT-TET પરીક્ષા કેન્દ્ર કેમ નહીં?

હજારોની સંખ્યામાં કચ્છના યુવાનોને બહાર જઈ પરીક્ષા આપવી પડી
500 કિલોમીટરથી વધુ મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા
લાંબા સમયથી માંગણી છતાં કચ્છ સાથે થઈ રહ્યો છે અન્યાય
આજે મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓએ કચ્છથી બહાર જઈ પરીક્ષા આપી
નમો ભારત ટ્રેનમાં ભારે ભીડ, બેઠક માટે ધક્કામુક્કી જોવા મળી
પરીક્ષાર્થીઓએ કચ્છને થઈ રહેલા અન્યાય અંગે વ્યથા વ્યક્ત કરી