આદિપુરમાં કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળજબરી દુષ્કર્મ આચારવાની કોશિષ

copy image

copy image

આદિપુરમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળજબરી દુષ્કર્મ આચારવાની કોશિષ કરતાં કિશોરીએ ઝેરી દવા પી લીધી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસંધાને આદિપુરમાં ટાગોર રોડ નજીક રહેનાર કિશોરીનું એક શખ્સે અપહરણ કર્યું હતું. કિશોરીને ઝૂંપડામાં લઈ જઈ તેણે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાની કોશિષ કરી હતી. ઘરે આવ્યા બાદ કિશોરીએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ શખ્સ સામે પોલીસે ગુનો નોંધી આગળની તેને પકડી પાડવાની વધુ તપાસ આદરી છે.