ભુજના લોડાઈ ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટના

ભુજના લોડાઈ ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટના

ગામમાં પાણીપુરી ખાધા બાદ 60 જેટલા લોકોને થઈ અસર

ગઈકાલે ગામમાં લારી પર લોકોએ ખાધી હતી પાણીપુરી

પાણીપુરી ખાધા બાદ ગત રાતથી અનેક લોકોની તબિયત બગડી

અસરગ્રસ્તોને ભુજની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા.

પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા

તકેદારીના ભાગરૂપે ગામની તમામ ખાણીપીણીની દુકાનો અને લારીઓ બંધ કરાઈ

આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ

આરોગ્ય વિભાગના મતે 36 જેટલા લોકોને થઈ હતી અસર