કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સામાજિક અગ્રણી જીવાભાઈ આહિરનું નિધન

image-185

કચ્છમાં આજે એક દૂ:ખદ ઘટના બનઈઉ છે ગુજરાત પંચાયત પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ જિલ્લા પંચાયતન ઔરવ પ્રમુખ એવા જીવાભાઈ આહિરનું નિધન થયું છે. થોડા સમયથી બીમારી રહેતા જીવા શેઠનું આજે સવારે નિધન થયું અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા રતનાલ સહિત સમગ્ર કચ્છમાં શોક ફેલાયો