નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના ભુજમાં રોડ શો બાદ આકરા પ્રહારો

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના ભુજમાં રોડ શો બાદ આકરા પ્રહારો
લૂખા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરીને તેમના બુલડોઝર ફેરવ્યા
હર્ષ સંઘવીએ કહ્યું જો કોઈ એકાદ કોંગ્રેસના ઉમેદવાર પણ જીતી ગયા તો તે મોડે સુધી નવરાત્રી રમવા નહી આપે
વાંધા ઉભા કરશે અને તમારા તહેવારો રોકશે અને મને ગાંધીનગરથી તેમને ઠોકવા આવવું પડશે
કચ્છના હિતમાં અને રાજ્યના વિકાસમાં મત આપવા હર્ષ સંઘવીએ લોકોને કરી અપીલ