નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે

ભુજમાં હર્ષ સંઘવીના રોડ શોનું આયોજન

ભુજના જયુબેલી સર્કલથી હોસ્પિટલ રોડ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં રોડ શો આયોજન

રોડ શો યોજી ભુજમાં મેળવ્યું જન સમર્થન

શહેરના આંતરિક વિસ્તારોમાંથી રેલી અને રોડ શો નિકળતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ