કચ્છમાં લોકશાહી પર્વની ઉજવણીમાં સાંસદ જોડાયા

image-271

કચ્છમાં લોકશાહી પર્વની ઉજવણીમાં સાંસદ જોડાયા

કચ્છ-મોરબી લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યું મતદાન

પૈતૃક ગામ સુખપર-રોહા મધ્યે પરીવાર સાથે કર્યું મતદાન

મતદારો સાથે લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું

મતદાન બાદ PR NEWS સાથે કરી ખાસ વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છએ વિકાસ ની હરળફાડ ભરી છે:વિનોદભાઈ ચાવડા

કચ્છ સહીત ગુજરાતભરમાં ભાજપનો ભવ્ય વિજય થશે: વિનોદભાઈ ચાવડા