કચ્છના ક્રિક વિસ્તારમાં પાકિસ્તાની બોટ મળી

કચ્છના ક્રિક વિસ્તારમાં પાકિસ્તાની બોટ મળી

કચ્છમાં ડ્રગ્સના પેકેટો મળ્યા બાદ હવે બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા ચકચાર મચી

બીએસએફ પેટ્રોલિંગ દરમ્યાન કચ્છમાં પાકિસ્તાની બોટ મળી

બીએસએફની પ્રાથમિક તપાસ દરમ્યાન બોટમાં માછીમારીનો સામાન મળી આવ્યો હતો

પાકિસ્તાન બોટના કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી

પાકિસ્તાન બોટ મળવાના મામલે દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવાઈ

કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે