કચ્છમાં ફરી બિનવારસુ 10 ચરસના પેકેટ મળ્યા

BSF 176 બટાલિયનને મળેલી માહિતીના આધારે ક્રિક વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ કબ્જે કરાયા છેલ્લા 1 અઠવાડિયા દરમ્યાન કચ્છમાં બીએસએફ જવાનોને બિનવારસુ કુલ 40થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે કચ્છમાં સતત ડ્રગ્સ મળવાના મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે