ઈરાનના હુમલામાં 228 અમેરિકન સૈન્ય ઉપકરણો :રાખસેટેલાઈટ તસવીરોથી અમેરિકાની પોલ ખુલી
copy image

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે પરંતુ છેડાયેલા ભીષણ યુદ્ધની હવે એક એવી સત્યતા સામે આવી છે જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. સેટેલાઈટ તસવીરોથી અમેરિકાની પોલ ખુલી: ઈરાનના હુમલામાં 228 અમેરિકન સૈન્ય ઉપકરણો રાખ . સેટેલાઇટ તસવીરોના નવા વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે ઈરાને મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકો પર અત્યાર સુધીના સૌથી ઘાતક હુમલા કર્યા છે વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 228 સૈન્ય સંરચનાઓ અને ઉપકરણો નાશ પામ્યા છે અથવા તેને ભારે નુકસાન થયું છે. આ સંખ્યા અમેરિકન સરકાર દ્વારા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવેલા આંકડા કરતા ઘણી વધારે છે.