મુખ્ય મંત્રીશ્રી વડાપ્રધાનશ્રી રાષ્ટ્રપતિ શ્રી રાજ્યપાલ શ્રી ને પ્રાથના પત્ર આપવામાં આવીયુ હતું

૭/૫/૨૦૨૬ ના સવારે ૧૦:૩૦ કલાકે મામલતદાર કચેરી દયાપર મધ્યે
મુખ્ય મંત્રીશ્રી વડાપ્રધાનશ્રી રાષ્ટ્રપતિ શ્રી રાજ્યપાલ શ્રી ને પ્રાથના પત્ર આપવામાં આવીયુ હતું
જય ગૌમાતા સાથે જણાવવાનું કે સમગ્ર દેશભરમાં ગૌમાતા સમ્માન આહ્વાન અભિયાન ચાલી રહ્યું છે જેનું આશય છે, (1)ગૌમાતાને રાષ્ટ્રમાતા સ્થાન આપવામાં આવે,(2).ગૌમાતાને સમ્માન મળે.
(3) ગૌમાતાની હત્યા સમગ્ર દેશભરમાં બંધ થાય, એ હેતુથી દેશભરનાં બધાં તાલુકાસ્તરે સરકારશ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવીયુ આપણાં ગુજરાત રાજ્યનાં તમામ તાલુકાઓમાં આજે 7મેં-2026નાં પ્રાર્થનાપત્ર તાલુકા મામલતદાર કચેરીએ આપવામાં આવીયુ
આજે 10:00 કલાકે સત્યનારાયણ સમાજ વાડી KDCC BANK ચોક થી
૧૧ કલાકે મામલતદાર શ્રી ને પ્રાર્થના પ્રત્ર આપવામાં આવેલ
જેમાં લખપત તાલુકાના પાનધ્રો વર્માનગર કપુરાશી નારાયણ સરોવર બરંદા ખારાઈ દોલતપર લક્ષમરાણી કોરીયાણી સોનલપર નવાનગર કાટીયા ઘડુલી વિરાણી નાની મુડીયા બાલપર નરેડી લખપત ગામડાઓમાં ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
દયાપર સત્યનારાયણ સમાજ વાડી મધ્ય શાસ્ત્રી અજીતભાઈ જોષી નારાયણ સરોવર વાળાએ પુજ અર્ચન કરી મંત્રૌચાર કરાયા હતા
આ પ્રસંગે નારાયણ સરોવર ગાદીપતિ સોનલલાલજી મહારાજ
નરેડા જાગેશ્વર મહાદેવ મંદિર ના મહંતશ્રી
દેવચૈત્યનદાસજી મહારાજ
બરંદા સરપંચ નથુભાઈ રબારી
પાનધ્રો ના ગીરીરાજસિહ સોઢા
દયાપર સરપંચ ભવાનભાઈ પટેલ
હિન્દુ યુવા સંગઠન લખપત પ્રમુખ દાનુભા સોઢા
ગૌ રક્ષક દળ લખપત પ્રમુખ મોન્ટીભાઈ ગઢવી
સોનલનગર ચારણ સમાજ આગેવાન કરશનદાસ ગઢવી
દયાપર વેપારી આગેવાન સમીરભાઈ અનમ
એકતા વિકાસ સમિતિ પાનધ્રો ના પ્રમુખ મહેશભાઈ ઠક્કર
નવાનગર ભરતભાઈ ભટૈયા
મુડીયા ગ્રામપંચાયત પૂર્વ સરપંચ ચાદુભા સોઢા
દયાપર મહિલા મંડળ ની બહેનો
સુભાષપર ક્ષત્રિય યુવા આગેવાન
ગણપતસિંહ રાઠોડ
ભોમસિગ રાઠોડ કોરીયાણી સાથે લખપત તાલુકાના ગૌ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા