કેરા ખાતે ગૌમાતા ના લાભાર્થે 5 દિવસીય દશમસ્કંધ પંચાહન પારાયણ જ્ઞાનયજ્ઞ નો પોથીયાત્રા સાથે કરાયો પ્રારંભ

કેરા ખાતે કેરા ગૌશાળા ટ્રસ્ટ આયોજિત ગૌમાતા ના લાભાર્થે 5 દિવસીય દશમસ્કંધ પંચાહન પારાયણ જ્ઞાનયજ્ઞ નો પોથીયાત્રા સાથે કરાયો પ્રારંભ 12 તારીખે સવારે 8.30 કલાકે ભાઈઓના મંદિરેથી પોથીયાત્રા યોજાઈ હતી જે વાજતે ગાજતે કથા સ્થળ લેવા પટેલ સમાજ ખાતે પહોંચી હતી 12 મે થી 16 મે સુધી ચાલનારા આ યજ્ઞમાં દિવસ તેમજ રાત્રિના સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાસે ભુજ સ્વામિનારાયણ મંદિરના વક્તા સ્વામી આનંદ વલ્લભદાસજી, સ્વામી હરિપ્રસાદદાસજી તેમજ અન્ય સંતો કથાનું રસપાન કરાવશે કથાનો સમય સવારે 8.30 થી 11 નો રહેશે અને બપોર પછી 4 થી 6 સુધીનો રહેશે કથા સ્થળ શ્રી કેરા લેવા પટેલ સમાજ રહેશે