ઊંચશિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા ના રતનાલ ગામમાં લોકોએ ચક્કાજામ કર્યો

image-216

રતનાલ બાયપાસ હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યો

વારવાર અકસ્માતના કારણે લોકોના જીવ જતા આજે રતનાલ ગામના લોકોએ ચક્કાજામ કર્યો

રતનાલ બાયપાસ હાઈવે પર છેલા ચાર દિવસમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે

રતનાલ પાસે અંડર પાસ માટે રાજ્ય સરકાર ના પૂર્વ મંત્રી વાસણભાઇ આહિર દ્વારા વર્ષ 2024 માં માર્ગ અને મકાન વિભાગ ના મંત્રી નીતિનભાઈ ગડકરી ને રજુઆત કરવામાં આવી હતી

અંડર પાસ ના બનતા રોજ અકસ્માતમાં લોકોના જીવ જઈ રહ્યા છે

રતનાલ ગામ ઊંચશિક્ષણમંત્રી ત્રિકમ છાંગા અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ણચંદનું ગામ છે