ભુજમાં પોલીસ કર્મીચારીએ અગમ્ય કારણોસર કરેલ આત્મહત્યા

ભુજમાં પોતાના ઘર નજીક કેમ્પ એરિયાના લાલબંગલા પાસે આવેલ અવાવરું જગ્યાએ ગળે ફાંસો ખાઈને અકળ  આપઘાત કર્યો છે આ મૃતકનું નામ ઉમરભાઈ ઇશમાઇલ નોડે ઉં.વર્ષ.૪૮ તે છેલ્લે એસ.પી.કચેરી એમ.ઓ.બી શાખામાં ફરજ બજાવતા હતા અને થોડા સમય પહેલા મુન્દ્રા મરીન પોલીસમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવી રહ્યાં હતા બનાવ અંગે કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી આ અંગે પોલીસને જાણ થતા બી/ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. જે.એમ.જલુ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને વધુ વિગતો મેળવવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *