આડેસર પોલીસે બંદુક સાથે એક ઇસમને પકડી પાડયો

municipal_contractor_enters_house_miscreant_gun_fired_1593624011

copy image

copy image

 આડેસર પોલીસે બંદુક સાથે એક ઇસમને પકડી પાડયો હતો. આ બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભીમાસરનો આરોપી ખીજડીયા વાંઢ થી પદમપર જતા  કાચા માર્ગ પર બાવળની ઝાડી પાસેથી ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. ત્યારે આરોપી પાસેથી પરવાના વિનાની દેશી હાથ બનાવટની રૂા. 5 હજારના કિંમતની બંદુક મળી આવી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.