ભુજ ફાયર વિભાગ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી

ભુજમાં Asiad સર્કસ ફાયર NOC વગર ચાલુ થઈ ગયુંAsiad સર્કસ ના સંચાલકે ફાયર NOC લીધા વગર પોતાનો સર્કસ ચાલુ કરી દીધું
છેલા ૧૦ દિવસથી આ Asiad સર્કસ ફાયર NOC વગર ચાલી રહ્યું છે
મોટી સંખ્યામાં ભુજના લોકો આ સર્કસની મજા માણવા માટે પરિવાર સાથે જઈ રહ્યા છે
ફાયર NOC વગર કેવી રીતે આ સર્કસ ને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી એ મોટો સવાલ
જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ એ મોટો સવાલ
આટલો મોટો ભુજના સર્કસ નું આયોજન કરવામાં આવ્યું પંરતુ ફાયર વિભાગ અજાણ
ફાયર NOC માટે ઑનલાઇન પ્રોસેસ કરવાનું હોય એ પણ નથી કર્યું