સિનિયર IPS અધિકારી પહોંચ્યા સરહદના જુણા ગામે

ડી આઈ જી પી. કે એન ડામોરએ જુણા ગામની મુલાકાત લીધી
સુરક્ષા સહિતના મૂદા અંગે ચર્ચા કરવામાં આવી
વિસ્તારમાં પાકા ડેમ બંધાય, ખેતી પશુપાલન ક્ષેત્રમા કામો થાય તે અંગે રજુઆત કરાઈ
વિસ્તારના પ્રશ્નોની રજુઆત સાંભળવામાં આવી
શિક્ષણ માટે ભાર મુકવામાં આવ્યો
સરહદી સુરક્ષા માટે લોકોને એલર્ટ રહેવા અપિલ
બાઈટ : કે એન ડામોર
ડી આઈ જી પી