વિવિધ વિસ્તારોમાં શૂર થયેલ નાલા સફાઈની કામગીરી ની આજરોજ સ્થળ મુલાકાત લઇ કામોની સમીક્ષા કરવામાં આવી.

આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરૂ કરાયેલ નાલા સડાઈની આજરોજ ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી તેમજ શાસકપક્ષના નેતા ધર્મેશભાઈ ગોર નગરપાલિકાના સેનિટેશન શાખાની ટીમ તેમજ નાલા સડાઈના કોન્ટ્રાક્ટર સાથે જ્યાં જ્યાં નાલ સફાઈ ચાલુ છે ત્યાની સ્થળ મુલાકાત લઈ થઈ રહેલા કામોની સમીક્ષા કરી હતી.
આ અંગે ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે ગત સપ્તાહ થી પી-મોન્સૂન નાલા સફાઈની કામગીરી શુંર કરવામાં આવી છે ત્યારે આજરોજ નગરપાલિકાની સેનિટેશન શાખાની ટીમ તેમજ નાલા સફાઈની એજન્સીને ચોમાસાના આગમન પહેલા કામગીરી સત્વરે ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા ટકોર કરી છે, જેમકે આવને અડચણરૂપ પુર પથ્થર, ઝાડી. કચરો વગેરે ધ્યાન થી સફાઈ કરવી. નાલામાં કોઈ પણ પ્રકારનો કચરો રહી ના જાય તથા કચરાનું ICE તેમજ ટ્રેક્ટર બરસ ડમ્પીંગ માઈટ પર નિકાલ કરવામાં આવે તેની ફિદાવત આપવામાં આવેલ હતી. આગામી દિવસોમાં ભુજ શહેરમાં આવતા તમામ નાળાઓની સફાઈ કરવામાં આવશે. જેથી કરીને આપણા ભુજના હ્રદયસમા હમીરસર તળાવમાં નવા નીર આવે તેમજ બુજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે નહિ.