ભુજ તાલુકાના ભીરંડિયારામાં 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુકવ્યું

sus

copy image

copy image

 ભુજ તાલુકાના ભીરંડિયારામાં 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુકવ્યું હતું. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભીરંડિયારાના ભંડારીવાંઢમાં રહેતા યુવાને ગત રાત્રે 3 વાગ્યાના અરસામાં કોઇ અણગમતા કારણોસર ફાંસો ખાઇ જીવન ટુંકુ કરી લીધું હતું . આ બનાવ દરમ્યાન ધોરડો પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.