અંજારના સતાપર ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

પૂર્વ કચ્છ LCBની મોટી કાર્યવાહી, ₹8.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
દારૂની બોટલો, લેબલ, કેમિકલ અને મશીનરી સાથે બે આરોપી ઝડપાયા
બનાવટી ‘Magic Moments’ બ્રાન્ડના દારૂનું ઉત્પાદન થતું હોવાનો ખુલાસો
બે આરોપીઓની ધરપકડ, વધુ બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા
અંજાર પોલીસ મથકે ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરાઈ