હૃદયરોગના હુમલાથી પોલીસ જવાનનું આકસ્મિક મોત થતા સત્તાવાર પોલીસ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

હૃદયરોગના હુમલાથી પોલીસ જવાનનું આકસ્મિક મોત થતા સત્તાવાર પોલીસ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

કચ્છ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય સુભાષ ચંદ્ર લાલજીભાઈ રાજગોર નું મૃત્યુ નીપજતા શોક ની લાગણી છવાઈ

સુભાષચંદ્ર રાજગોરના મૃતદેહને પોતાના ગામ કચ્છ શિવલખા ખાતે લવાયા

ઉચ્ચ અધિકારીઓ તેમજ સાથી કર્મીઓએ અશ્રુભીની આંખે આપી અંતિમ સલામી

ASI ની અંતિમ યાત્રામાં સમગ્ર ગામજનો, સગા સ્નેહી તેમ જ પોલીસ જવાનો જોડાયા

સાથી જવાનો દ્વારા શોક સલામી અપાઇ