ભુજ પોસ્ટ ઓફિસ ખાતે તા.30/જૂન/2026 ના રોજ વિદાયમાન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

ભુજ પોસ્ટ ઓફિસ ખાતે તા.30/જૂન/2026 ના રોજ
વિદાયમાન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોસ્ટ ના ઉચ્ચ અધિકારીઓ અને નાના મોટા બધા પોસ્ટ વાળા જોડાયા હતા અને ચાકી અબ્દુલ ગની હાજી સીધીક જેઓ 27 વર્ષ ભુજ માં અને ટોટલ 40 વર્ષ નોકરી માં પૂર્ણ કર્યા તેમનું સારી કામગીરી અને સારો સ્વભાવ નું સ્ટાફ લોકો એ પોતાના પ્રતિભાવ શેર કર્યા હતા અને તે બાદ બધા ભેગા મળીને જમણવાર નું આયોજન કરવામાં આવ્યું હતું