મુન્દ્રામાં SMC નો દરોડો ઓઇલ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ

મુન્દ્રામાં SMC નો દરોડો ઓઇલ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું રતાડિયા સીમ વિસ્તારમાં દરોડો પાડી ઓઇલ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કર્યો.. ઓઇલ ભરેલા 6 ટેન્કર ઝડપી પાડયા 2,05,170 કિલો તેલ, 10 મોબાઈલ, ઇલેક્ટ્રિક કાંટો સહિત કુલ 4.34 કરોડનો મુદ્દામાલ સાથે 11 આરોપીની ધરપકડ ટેન્કરમાંથી ઓઈલ કાઢી ચોરી કરતા હોવાનું ખુલ્યું.. મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપી ફરાર આરોપી સામે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધવામાં આવ્યો