સતાપર ફાટક પાસે પોલીસે કાર્યવાહી દરમ્યાન વાહનમાંથી રૂા. 11,300ની 20 દારૂની બોટલ જપ્ત કરાઇ
copy image

સતાપર ફાટક પાસે પોલીસે કાર્યવાહી દરમ્યાન વાહનમાંથી રૂા. 11,300ની 20 દારૂની બોટલ જપ્ત કરાઇ હતી. સૂત્રો માંથી માહિતી પ્રાપ્ત માહિતી મુજબ અંજારમાં સતાપર ફાટક પાસે કાર્યવાહી દરમ્યાન એક્સેસ નંબર જીજે-12-એચએ-9843માં આવતા ઈસમને ઝડપી પાડી વાહનમાંથી રૂા. 11,300ની 20 બોટલ જપ્ત કરાઇ હતી. તેને આ દારૂ આદિપુરનો ઈસમ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.