આદિપુરમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ખેલીને પોલીસે જડપ્યા
copy image

આદિપુરમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ખેલીને પોલીસે પકડી પાડયા હતા સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ આદિપુરમાં ગઇકાલે પોલીસે કાર્યવાહી કરી હતી તે દરમ્યાન મુંદરા સર્કલ પાસે હનુમાન મંદિર પાછળ જુગાર રમતા બે ઇસમોને પકડી પાડયા હતા. રોકડ રૂા. 3900 તથા ગંજીપાના જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે