ભુજ નગર પાલિકા આયોજિત વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ આભા કાર્ડ આયુષ્માન કાર્ડ કેવાયસી કેમ્પ યોજાયો

ભુજ નગર પાલિકા આયોજિત વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ આભા કાર્ડ આયુષ્માન કાર્ડ કેવાયસી કેમ્પ તારીખ 6/7/26 થી 7/7/26 સમય સવારથી 9:00 થી 1:00 સ્થળ અજાણી ટાવર શક્તિ મહિલા સંગઠન કાર્યાલય ભાવે શ્વર નગર પર યોજેલ હતો જેમાં ભુજ મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ નગરપતિ શીતલ ભાઈ શાહ કારોબારી ચેરમેન કમલ ભાઈ ગઢવી ભુજ શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર દેવરાજ ભાઈ ગઢવી મહામંત્રી ભુજ શહેર જયદીપ ભાઈ જીગર ભાઈ રાજુભાઈ હનીફભાઈ ચીમન ભાઈ તેમજ વોર્ડ નબર ચારના નગર સેવકો જાવેદ ભાઈ હરેશ ભાઈ તેમજ ભાવેસ્વર નગરના તમામ અગ્રણી હાજર રહ્યા હતા ખૂબ મોટી સખ્યા માં લાભ લીધો હતો લાભાર્થી વ્યવસ્થામાં અમીના બેન જોડાયા હતા સંચાલન ડોલી બેન ભાવેશ ભાઈ શાહ કર્યું હતું અને આયોજનની રૂપ રેખા બીના બેન ભાનુશાળી કરી હતી જેમાં શક્તિ મહિલા સંગઠન નો કાર્યાલય નો પણ ઉદ્ઘાટન કરવામાં આવિયું હતું ભુજના ધારાસભ્ય અને હોદેદારો આ કાર્ય ને બિરદાવતા જણાવેલ કાર્ય શૈલી ચાલુ રાખો અમે તમારી સાથે છીયે આશ્વશન આપતા વોર્ડ ન ચાર ના પ્રજાજનો ખૂબ આનંદિત થયા હતા અને આવી રીતે જ પ્રજા લક્ષી કાર્યો થસે એવું બિના બેન ડોલી બેન જાવેદભાઈ હરેશ ભાઈ જણાવાયું હતું