વાયોર PSI ઈન્દ્રવિજય રાજેન્દ્રસિંહ ગોહિલે ૪૦ હજારની લાંચ સ્વીકારી હોવાનો ACBએ ગુનો દાખલ કર્યો
વાયોર PSI ઈન્દ્રવિજય રાજેન્દ્રસિંહ ગોહિલે ૪૦ હજારની લાંચ સ્વીકારી હોવાનો ACBએ ગુનો દાખલ કર્યો
આરોપીને હેરાન નહીં કરવા અને તેની ફેક્ટરી ચાલુ રાખવા દેવાના હપ્તા પેટે ૫૦ હજાર રૂપિયાની માંગણી કરેલી
રકઝક બાદ ૪૦ હજાર નક્કી થયેલા: ભુજમાં ગાયત્રી મંદિરના ગેટ પાસે જાહેર રોડ પર નાણાં લેવા આરોપીને બોલાવેલો
નાણાં લેતી વખતે ACB ટ્રેપની ગંધ આવી જતાં રુપિયા લઈને ગોહિલ નાસી ગયો