અંજારતાલુકાના ચાંદ્રોડાના વાડીવિસ્તારમાં રૂા. 11,250નો દારૂ લઇને બેઠેલા ઇસમને પોલીસે પકડી પાડયો

daru2

copy image

copy image

અંજારતાલુકાના ચાંદ્રોડાના વાડીવિસ્તારમાં દારૂ લઇને બેઠેલા ઇસમને પોલીસે પકડી પાડયો હતો તેની પાસેથી રૂા. 11,250નો દારૂ જપ્ત કર્યો હતો સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ ચાંદ્રોડામાં રહેનાર ઈસમ વાડીવિસ્તારમાં દારૂ લઇને વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીમળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમ્યાન આ ઇસમને બાવળની ઝાડીમાંથી પકડી પાડી તેની પાસેના સ્ટાર ગોલ્ડ 180 મિ.લિ.ના 90 કવાર્ટરિયા કિંમત રૂા. 11,250નો શરાબ જપ્ત કરાયો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.