જંયા સુધી માગણી નહી સ્વીકારાય ત્યા સુધી લડત ચાલુ રહેશે : લખન ધુવા સંસ્થાપક બહુજન આર્મી

ગાંઘીઘામ મહાનંગર પાલીકા સામે ધરણા ના આજે 4 થા દિવસે કમિશ્નર શ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
લખન ઘુવા ની એકજ માંગ ગરીબ પરીવાર ના જેમના મકાન તુટયા છે એમને મકાન આપો
જો છ મહીના બેસવુ પડશે તો પણ હક માટે ગાંધી ચિધ્યા માર્ગે બેસવા તૈયાર છુ .લખન ભાઇ ધુવા મક્કમ
જંયા સુધી માગણી નહી સ્વીકારાય ત્યા સુધી લડત ચાલુ રહેશે
લખન ધુવા
સંસ્થાપક બહુજન આર્મી