માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB, પશ્ચિમ કચ્છ-ભુજ
જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે ધુનીબેન કાનજીભાઇ ગાગલ (આહીર) રહે. સુમરાસર તા.ભુજ વાળી પોતાના રહેણાંક મકાનના આંગણામાં ખુલ્લી જગ્યામાં બહારથી ખેલીઓ બોલાવી રૂપિયા હાર-જીતનો જુગાર રમતા-રમાડતા હોવાની હકીકત જાણવા મળતા પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ સફળ રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન એક ઇસમ તથા ચાર મહીલા ગંજીપાના આધારે રૂપિયા હાર-જીતનો જુગાર રમતા-રમાડતા ઝડપાઈ આવ્યા હતા. સ્થળ પરથી રોકડ રકમ તેમજ જુગાર રમવા-રમાડવામાં ઉપયોગમાં લેવાયેલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ અંગે માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૪૪૮/૨૦૨૬, જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કાયદાની જોગવાઈઓ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
:• કબ્જે કરેલ મુદ્દામાલ
- રોકડ રૂપિયા- ૪૩,૮૦૦/-
- મોબાઈલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૨૬,૦૦૦/-
- ગંજીપાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦/-
પકડાયેલ આરોપીઓ :
અકરમ ઇકબાલ પઠાણ ઉ.વ. ૩૦ રહે. જુની બકાલી કોલોની ભુજ
ધુનીબેન કાનજી ગાગલ ઉ.વ. ૫૫ રહે. સુમરાસર તા. ભુજ
-જશીબેન ભરતભાઇ ચાડ ઉ.વ. ૩૦ રહે. સુમરાસર તા.ભુજ
- સુંદરબા પશુભા વંકાજી સોઢા, ઉ.વ. ૩૯, રહે. ટાવરની બાજુમાં મેઇન નાકા વાળી શેરી. મીરઝાપર તા.ભુજ મુળ રહે. ઝુરા તા.ભુજ
- હેતલબેન ખરાશંકર રાજગોર ઉ.વ. ૩૭ રહે. બાવાવાડી નવાવાસ. માનકુવા તા. ભુજ
PSI એમ એચ શીણોલ સાહેબ તથા કડા નિલેશભાઈ ભટ્ટ અનિરુધ્ધસિંહ રાહોક તથા વાદ ધiteભા સવાલ, જેતિક રાઠોડ. રણજીતસિંહ જાડેજા શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી તથા WPC પ્રિયકાબેન પાગાણીની ટીમ બા સફળ કામગીરી કરવામાં આવી