શ્રધ્ધાંજલિ કચ્છ જિલ્લા કોંગ્રેસ કિશાન સેલ ના માજી પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ના અવસાન થી કચ્છ જિલ્લા માં શોક ની લાગણી

શ્રધ્ધાંજલિ કચ્છ જિલ્લા ના માજી સાંસદ શ્રી હરિભાઈ પટેલ ના પુત્ર અને કચ્છ જિલ્લા કોંગ્રેસ કિશાન સેલ ના માજી પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ના અવસાન થી કચ્છ જિલ્લા માં શોક ની લાગણી ફરી વરી હતી 62 વર્ષ ની ઉંમરે બોમ્બે મથ્ય અવસાન થયેલ છે.

        જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી વી કે હુંબલ શ્રી મહેશભાઈ ઠકર માજી mla શ્રી રાજેશ ત્રિવેદી શ્રી હરિસિંહ રાઠોડ શ્રી દેવેન્દ્રસિંહ જેઠવા શ્રી રફીક મારાં શ્રી ભરત ગોસ્વામી શ્રી ધર્મેન્દ્ર ગોહિલ શ્રી ઝેવીરસિંહ જાડેજા શ્રી ખીમકારણ ગઠવી વગેરે પુષ્પાંજલિ આપી હતી