આધાર પુરાવા વગરની કોપર કિ.રૂ.૪,૦૦,૦૦૦/-નો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ

image-152

પકડાયેલ આરોપી

(૧) અબુ બકર રમજાન સમા રહે. મોટા દિનારસ તાલુજ તથા

(૨) જાર રમજાન સમા રહે મોટા દીનારસ તાલુજ તથા

(3) ાન અલાના રસમા રહે. નથના દીનારસ તાલુજ

શોધી કાઢેલ મુદામાલ

કોપરની પટીઓ નંગ-03 જેનું આશર વજન કિ.ગ્રા ૧૫૦ જેથી કિ.રૂ.૧,૫૦,૦૦૦/-

કોપરની પ્લેટી નંગ ૨૫ જેની કિ.રૂ.૨.૫૦,000/-

પીકપ ગાડી જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલે મુદામાલની કિ.રૂ.5,00,000/-

કામ કરનાર અધિકારી કર્મચારી

ઇન્ચાર્જ પો.ઈન્સશ્રી એમ.બી. ચાવડા સાહેબ તથા પોસબ ઇન્સ બી.એ.ડાભી સાહેબ તથા પો.હેડ.કોન્સ ભરતભાઇ વી ચૌધરી તથા પો.કોન્સ તેજસિંહ એસ રજપૂત તથા પીકોન્સ રઘુવિરસિંહ આઇ જાડેજા