ભુજ શહેર એ-ડીવીઝન પો.સ્ટે. મા દાખલ થયેલ ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

ભુજ શહેર એ-ડીવીઝન પો.સ્ટે. મા દાખલ થયેલ ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પકડાયેલ ઇસમ:- રામજી વિશ્રામ વાઘેલા રહે.હાલે ભાવસાર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ભુજ મુળ રહે.સરવા મંડપ પાસે શક્તિ હોટેલ પાછળ ભુજ કબ્જે કરેલ મુદ્દામાલ:-રાજ નિવાસ પાન મસાલા તથા મયુર બીડીના કટ્ટા કુલ્લ કિ .રૂ.૧,૯૬,૩૨૬/ – મોબાઇલ ફોન નંગ ૦૧, કિં.રૂ.૫,૦૦૦/- ડીટેક્ટ કરેલ ગુનો ભુજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૭૧૮/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩),(૪) મુજબ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી Aડા સુનીલભાઇ પરમાર તથા HC રણજીતસિંહ જાડેજા HC જયદેવસિંહ જાડેજા