સુમરાસર ગામની સીમ વિસ્તારમાંથી પશુમાંસનુ કતલખાનુ પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારના સુમરાસર(શેખ) ગામની સીમ વિસ્તારમાંથી પશુમાંસનુ કતલખાનુ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ.
આરોપી :-
આદમ અલીમામદ કુંભાર,ઉ.વ.૪૫ રહે.સુમરાસર (શેખ) તા.ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ :-
પશુ માંસનો જથ્થો આશરે ૪૦ કી.ગ્રા. કિં.રૂ.૨,૦૦૦/-
બે પ્લાસ્ટીકની બરણી કી.રૂ.-00/-
લાકડાના હાથા વાળી કુહાડી જેની કિ.રૂ.૦૦/-
બે ધારદાર છરી જેની કિ.રૂ.૦૦/-
વજન કાંટો તથા વજનિયો જેની કી.રૂ.૨૦૦/-
ગાડી કિ.રુ.૧,૦૦,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/-
કામ કરનાર અધિકારી/કર્મચારી
ASI પંકજકુમાર કુસ્વાહ, અનિરૂદ્ધસિંહ રાઠોડ તથા HC ધર્મેન્દ્ર રાવલ, નવીનકુમાર જોષી તથા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા PC ભરતભાઇ ગઢવી