પાકિસ્તાને મોદીને આપ્યું આમંત્રણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી જાળી ગતિ રોધ વચ્ચે ધ્યાન ખેંચે તેવા સમાચાર સામે આવી રહ્યા છે વાત કંઈક એવી છે કે પાકિસ્તાન નરેન્દ્ર મોદીને મંત્રણ આપશે પાકે સંદેશ આપ્યો હતો કે 2017માં બાદમાં યોજાનારી સાંધાઈ સહયોગ સંગઠનના અધ્યક્ષોના શિખર સંમેલન માટે નરેન્દ્ર મોદીને આમંત્રણ કરશે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય જણાવ્યું હતું કે યજમાન દેશ તરીકે તમામ સભ્ય દેશોના રાષ્ટ્ર અધ્યક્ષોને આમંત્રણ આપવું અમારી ફરજ છે ભારત પણ એ 10 સભ્ય દેશોની યાદીમાં સામેલ છે જેમને ઔપચારિક નિમંત્રણ પાકે મોકલવાનું રહે છે પાકિસ્તાનના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર અને કુટણિથી જગતમાં એવી ચર્ચા જામી છે કે શું નરેન્દ્ર મોદી એસ સી ઓ બેઠકમાં ભાગ લેવા ઇસ્લામા બાદ યાત્રા કરશે ખરી 2017માં સાંધાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલન નું આયોજન કરવાની જવાબદારી પાકિસ્તાન અને શોપાય છે વર્તમાન તાણની સ્થિતિ સિંધુ જણ સિંધી મુદ્દે ભારતનું વલણ પાકની જેવા પાસાઓ ધ્યાને લેતા મોદી પાકિસ્તાન જાય તેવી સંભાવના દેખાતી નથી