નવા કંડલા પોર્ટ ખારીરોડ અંજાર વરસાદ ના કારણે બેરોજગાર લોકો ને મદદરૂપસુન્ની દાવતે ઈસ્લામી હારે

સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા જરૂરતમંદ બહેનનો રાશન કિડ વિતરણ કરવામાં આવ્યું નવા કંડલા પોર્ટ ખારીરોડ અંજાર
ગાંધીધામ નવી સુંદરપુરી વિસ્તારોમાં જરૂરતમંદ બહેનનો રાશન કિડ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નાત જાત ધર્મ જોયા વગર બહેનનો રાશન કિડ વિતરણ કરાયું હતું
સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા ગરીબ પરિવારને નાત જાત ભેદભાવ વગર ગરીબ વર્ગના જરૂરિયાત મંદ લોકોને જીવન.જરૂરિયાત
ચીજ વસ્તુઓ આવી મોંધવારીમાં લોકો પોતાનુ ઘર ચલાવવામાં ખુબજ મુશ્કેલી થાતી હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા કરછ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં પોતે જાતે જઈને લોકોને મદદરૂપ થાય છે અને માનવતા ઉદાહરણ પુરો પાડે છે લોકો આવી કામગીરીને બિરદાવી રહ્યા છે
જેમાં સુન્ની દાવતે ઇસ્લામીના જવાબદાર સૈયર રેયાઝૂદીન અસલમ શાહ બટારી ઉમરકોટ ધોરાજી મોલાના આદમ ખારીરોડ મોલાના કારી સફીક ખારીરોડ હાજી ઓસમાન ગની, હાજી અહેમદ, અને લતીફ આર ખલીફા પ્રમુખ હુસેની એકતા કમિટી અને સૂમાર સીધીક કંડલા પોર્ટ ગારાસિયા કાહમ જૂમ્મા મથડા ગારાસિયા અબ્બાસ સિનૂગરા હસન હારૂ કોરેજા યૂસૂફ કોરેજા સીકદર વલીમામદ ભટ્ટ નેવ કંડલા પોર્ટ સલીમ નૂર ધીન મોગલ ભૂવડ હનીફ ઈબ્રાહિમ હાજી ચાવડા ખારીરોડ ઈબ્રાહિમ દાઉદ ખારીરોડ કાસમ ભાઈ સોહીલ ભાઈ હાલેપોત્રા નવી સુંદરપુરી
વગેરે ઉપસ્થિત રહ્યા હતા