તા. ૭ થી ૧૪ ઓગષ્ટનારાપર આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયા માટે ચોથો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું

રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર દ્વારા શેક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાજ્યની સરકારી, અનુદાનિત તથા
સ્વનિર્ભર આઈ.ટી.આઈમાં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૭ થી ૧૪ ઓગષ્ટના
રાપર આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયા માટે ચોથો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવેશ પ્રકિયામાં જે ઉમેદવારોએ
અગાઉ ઓનલાઇન નોંધણી કરાવેલી હોય તેમજ નવો પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોએ જરૂરી તમામ ઓરીજનલ
પ્રમાણપત્રો સાથે સંબધિત આઈ.ટી.આઈ ખાતે હાજર રહેવાનું રહેશે.