Skip to content
ભુજ માંડવી રોડ નજીક GJ 12 BR 3525 કાર બાવરની જાડીમાં ગસી જતાં ગંભીર અકસ્માત સર્જાયેલ વ્યક્તિઓને ઇજાઓ થતા સારવાર અર્થે ભુજ જીકે જનરલમાં ખસેડાયા છે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ મારફત સારવાર અર્થે પ્રથમ ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા છે આગળ ની તપાસ પોલિસ દ્વારા જારી