લાડડીયા અનાવીલ ડંપનીમા થયેલ કોપર વાયર ચોરીના અન ડિટેકટ ગુનાને ડિટેક્ટ કરી મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરઠદી રેન્જ-ભુજ તથા પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓએ મિલકત તથા શરીર રાબંધી અર્નાડટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અન્વયે લાક્ડીયા પો.સ્ટે વિસ્તારમાં આવેલ અનાવીલ કંપનીમા ૨૮૭ મીટર કોપર વાયર કિ.રૂ.૭,૪૪,૪૭૮/-ના મુદામાલની ચોરી થયેલ હોય જે અંગે લાકડીયા પોલીસ સ્ટેશન ગુના નં.૧૧૯૯૩૦૧૧૨૬૦૧૮૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫.૩૩૧(૩).૩૩૧(૪).૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ અને સદરહુ ગુનાની ગંભીરતા લઈ પોલીશ ઈન્સપેક્ટર શ્રી સી.એસ.કુગસીયા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ તાબાના સ્ટાફના માણસો સાથે અનડીટેક્ટ ચોરીના ગુના ડીટેક્ટ ક૨વા રાતત પ્રયત્નશીલ હતા દરમ્યાન હ્યુમન સોર્ટિસ અને ટેકનીકલ રાર્વેલાન્સ આધારે અર્નાડટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી રાદર ગુના કામે અટક કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. શોધાયેલ ગુનો() ૧૧૯૯૩૦૧૧૨૬૦૧૮૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫,૩૩૧(૩).૩૩૧(૪) ૩૩૧(૪).૫૪
પકડાયેલ આરોપીઓ(૧) અકબર ઉર્ફે અકુડો હુરોન પરીટ ઉ.વ.૨૭ રહે.કુંભારવાસ નાની ચિરઈ તા.ભચાઉ કચ્છ ( ૨) ઈકબાલ ઉર્ફે વલો અકબર કાજેડીયા ઉ.વ.૩૪ ૨હે. મરજીદની પાછળ સુરજબારી તા.ભચાઉ ૩) અબ્બારા ઉર્ફે અભાડો નુરમામદ સોતા ઉ.વ.૨૯૨હે.પીર કોલોની ખારીરોહર તા.ગાંધીધામ ( (૪) ઈમરાન ભચુભાઈ નાગડા ઉ.વ.૨૨ રહે.કુંભારવારા નાની ચીરઈ તા.ભચાઉ કચ્છ