જુગારનો ગણનાપાત્ર કેશ શોઘી કાઢતી આદિપુર પોલીસ

image

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારની પ્રવુતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો ઇન્સ.શ્રી એમ.સી વાળા સાહેબની સુચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે અંતરજાળ આકારવિલા સોસાયટી ગેટ પાસે ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ગંજીપાના વડે જુગાર રમતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે