ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે એક ઇસમની અટકાયત

image

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિશગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ. ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓ તરફથી છઠ્ઠામાં થતી નશીલા માદક પદાર્થની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃતીઓને નેસ્ત નાબુત કરતા “ SAY NO TO DRUGS “ મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા શુચના આપેલ હોય અને નાથબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર થી એમ.જે.શઠોડ ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલીંગ કરવા જણાવેલ હોય દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે નવી સુંદરપુરી ગાંધીધામ મધ્યેથી પંચો સાથે રેઇડ કરતા નિચે જણાવેલ ઈસમને પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં માદક પદાર્થના જથ્થા સાથે પકડી પાડી જે માદક પદાર્થ એફ.એસ.એલ. અધિકારીથી મારફતે પરીક્ષણ કરાવી તપાસ કરતા આ મળી આવેલ માદક પદાર્થ હેરોઈન હોય જેનું વજન- ૩૫૯૭ ગ્રામ હોય જે પંચો રૂબરૂ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપીની ધરપકડ કરી તેના વિરુધ્ધ * The Narcotics Drugs And Psychotropic Substances Neo ” હેઠળ કાયદેરારની કાર્યવાહી કરવામાં આવેલ છે.:: પકડાયેલ આરોપીની વિગત :પ્રિન્સ સુરેશનાથ બાવાજી ઉ.વ.૨૧ રહે. શંકર વસ્તુ ભંડારની બાજુમાં નવી સુંદરપુરી ગાંધીધામ પકડવાના બાકી આરોપીની વિગત સાહીલ રહે લાકડીયા મો.નં.૭૪૦૦૨૩૯૨૭૩ તથા તપાસમાં નીકળે તે…