ઇદ એ મિલાદ તેમજ જન્માષ્ટમી ના તહેવાર ને લઈ ને પદ્ધર પોલીસ દ્વારા શાંતિ સમીક્ષા ની બેઠક મળી.

આજરોજ આગામી ઈદ-એ મિલાદ તેમજ જન્માષ્ટમી તહેવાર અનુસંધાને પધ્ધર પોલિસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ જે અનુસંધાને ઈદ-એ મિલાદ તથા જન્માષ્ટમી આયોજકો/આગેવાનો સાથે શાંતી સમિતિની મિટિંગ કરવામાં આવેલ હતી અને આવનારા તહેવારો માં હળી મળી ને તહેવાર ઉજવાય તે માટે પદ્ધર પોલીસ ના પી આઈ. એ કે ખાંટ સહિત ના સમગ્ર સ્ટાફ સહિત મોટો સંખ્યા માં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.